Open in app

લીલી મકાઇ નો ચેવડો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Bhavna Nagadiya6th Sep 2018

Lili makai no chevdo ના વિશે

Ingredients to make Lili makai no chevdo in gujarati

  • લીલી મકાઇ 500ગ્રામ
  • ચોખા ના પૌવા 100ગ્રામ
  • તેલ 2ચમચા
  • નિમક સ્વાદ મુજબ
  • હરદર 1/4 ચમચી
  • લાલ મરચુ પાવડર 1/4 ચમચી
  • લીલા મરચા 1નંગ
  • મીઠા લીમડા ના પાન પાંચ નંગ
  • 1કાંદો જીણો સમારેલ
  • સેવ જીણી 100ગ્રામ
  • દાડમ ના દાણા 1નંગ ના
  • લીંબુ નો રસ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • કોથમીર જીણી સમારેલી

How to make Lili makai no chevdo in gujarati

  1. મકાઇના દાણા કાઢી વરાલ મા બાફીલો
  2. લોયામા તેલ તેલ ગરમ કરો
  3. મરચુ લીમડા ના પાન મુકો
  4. તેમા કાંદો સાંતલો
  5. બાદમકાઇ ને મીક્સર મા 1 મીનીટ ક્રશ કરો
  6. મકાઇ ને કાંદા મા ઉમેરો
  7. બાદ ધોયેલા પૌવા નાખો
  8. નિમક ,હરદર,મરચુ,લીંબુ નો રસ,ખાંડ મીક્સ કરો
  9. હવે ડીશ મા લઇ શેવ દાડમ ના દાણા કોથમીર નાખી સર્વ કરો

Reviews for Lili makai no chevdo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lili makai no chevdo in gujarati

  • મકાઈ નો ચેવડો

    3 likes
  • રોટલી નો ચેવડો

    5 likes
  • બટાકા નો ચેવડો

    1 likes
  • રોટલી નો ચેવડો

    2 likes
  • લીલા વટાણા નો ચેવડો

    2 likes
  • વધેલી રોટલી નો ચેવડો

    3 likes