Open in app

ઇન્દોરી પોહા..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Jhanvi Chandwani6th Sep 2018

Indori poha ના વિશે

Ingredients to make Indori poha in gujarati

  • પવા. 2 વાટકી
  • ડુંગળી. 1 નંગ
  • લીલા મરચાં. 4
  • રાઈ. 1/2 ચમચી
  • વરિયાળી. 1 ચમચી
  • લીમડો. 5 પત્તા
  • નિમ્બુ. 1
  • ખાંડ. 2 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર. ચૂંટકી
  • તેલ 2 ચમચી
  • કોથમીર. 2 ચમચી

How to make Indori poha in gujarati

  1. પવાને પાણી થી ધોઈ ને ચારણી માં મૂકી દો
  2. એક કઢાઈ લઈ તેમાં તેલ નાખો .તેમાં રાઈ નાખી પછી લીલા મરચા સમારેલા,લીમડો અને વરિયાળી નાખો. તેમાં ડુંગળી ઝીણી સમારી ને નાખો .
  3. ડુંગળી પિંક થાય ત્યારે તેમાં હળદર નાખી થોડું પાણી નાખો...
  4. પાણી જ્યાં સુધી સુકાય ત્યાર સુધી પવા માં મીઠું, કોથમીર,ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
  5. પાણી સુકાઈ જાય પછી તેમાં.. મિક્સ કરેલા પવા નાખો અને બરોબર મિક્સ કરી દો.
  6. 1 મિનિટ ઢાંકણ લગાવી મુકવો..
  7. 1 મિનિટ બાદ ગરમા ગરમ પવા તૈયાર છે.. પવા ને પ્લેટ માં નાખી તેની ઉપર સેવ , દાડમ અને સમારેલી ડુંગળી નાખી સર્વ કરવો....

Reviews for Indori poha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Indori poha in gujarati

  • કેસરી પોહા

    2 likes
  • પોહા પેનકેક

    2 likes
  • ઇન્દોરી પૌંઆ

    3 likes
  • ઈન્દોરી પોહા

    4 likes
  • પોહા પનીર કબાબ

    0 likes
  • નોન ફ્રાઇડ પોહા ચેવડો

    0 likes