Open in app

મેઝિક વેજીટેબલ સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Harsha Israni6th Sep 2018

Magic vegetable sandwich ના વિશે

Ingredients to make Magic vegetable sandwich in gujarati

  • ૧ નંગ કાકડી
  • ૧ નંગ ટામેટુ
  • ૧ નંગ ડુંગળી
  • ૧ નંગ ગાજર
  • ૧ નંગ શિમલા
  • ૩૦ ગા્મ કોબીજ
  • ૨ ચમચી કાળીમરી પાવડર
  • મીઠુ જરુર મુજબ
  • ૬ - ૧૦ બ્રેડની સલાઈસ
  • ૧ કપ મેયોનીઝ (જરુર મુજબ)
  • ૧ કપ કોથમીરની ચટની (જરુર મુજબ)
  • ૧ કપ ચીઝ (જરુર મુજબ)
  • સજાવવા માટે-
  • થોડીક ચેરી
  • થોડીક ટુથ પીક
  • કોબીજના પાન

How to make Magic vegetable sandwich in gujarati

  1. સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને ઝીણા સમારી દો અથવા વેજીટેબલ કટરમાં ક્રશ કરી લો.
  2. ક્રશ કરેલી શાકભાજીમાં કાળી મરી પાવડર અને મીઠુ મીક્સ કરો.
  3. બ્રેડની સ્લાઈસને ગોળ કટર અથવા ગોળ ડબ્બાના ઢાંકણ વડે ગોળ આકારમાં કાપી દો.
  4. હવે અેક ગોળ કાપેલી બ્રેડની સલાઈસ પર કોથમીરની ચટની લગાવો.
  5. બીજી બ્રેડની સલાઈસની ઉપર મેયોનીઝ લગાવો.
  6. કોથમીરની ચટનીની ઉપર મીક્સ કરેલી શાકભાજીનું ૧- ૨ ચમચી પૂરણ મૂકી ઉપર છીણેલુ ચીઝ મૂકો .
  7. મેયોનીઝવાળી બ્રેડવાળી સલાઈસને શાકભાજીવાળી બ્રેડની સલાઈસની ઉપર ગોઠવીને ચેરી અને ટૂથપીકથી ફીક્સ કરી કોબીજના પાનમાં મૂકીને પીરસો.
  8. તૈયાર છે મેજીક વેજીટેબલ સેન્ડવીચ .

Reviews for Magic vegetable sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Magic vegetable sandwich in gujarati

  • વેજીટેબલ ફુલ

    3 likes
  • સેન્ડવીચ પીઝા

    3 likes
  • રોટી સેન્ડવીચ

    7 likes
  • સુજી સેન્ડવીચ

    2 likes
  • પીઝા સેન્ડવીચ

    5 likes
  • કેળા સેન્ડવીચ

    3 likes