Open in app

કવિક હેલ્ધી પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Avani Desai6th Sep 2018

Quvik healthy pancake ના વિશે

Ingredients to make Quvik healthy pancake in gujarati

  • 1 કપ રવો
  • 1/2 કપ ચોખા નો લોટ
  • 2 ટેબલ સપૂન ચણાનો લોટ
  • 1/2 કપ ઝીણા કાપેલા વેજીટેબલસ( તમારી પસંદ ના કોઇ પણ)
  • 2 ટેબલ સપૂન દહીં
  • 1 ટેબલ સપૂન આદુ મરચું વાટીને
  • મીઠું સવાદ પ્રમાણે
  • 2 ટી સપૂન તેલ
  • પાણી જરૂર પ્રમાણે

How to make Quvik healthy pancake in gujarati

  1. બધી સામઞી્ઓ ને મિક્સ કરી ખીરું બનાવો
  2. તેને 5 મિનિટ રહેવા દો.
  3. ખીરાના નાના નાના પેનકેક ઉતારો.
  4. ગરમ ગરમ પીરસો.

Reviews for Quvik healthy pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Quvik healthy pancake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • રેડ પેનકેક

    3 likes
  • સુજી પેનકેક

    7 likes