Open in app

વેજીટેબલ પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Harsha Israni6th Sep 2018

Vegetable pulav ના વિશે

Ingredients to make Vegetable pulav in gujarati

  • ૧ કપ બાસમતી ચોખા ( કોઈ પણ પ્રકારના ચોખા)
  • ૧ નંગ ડુંગળી
  • ૧ /૨ કપ વટાણા
  • ૧ નંગ શિમલા મરચુ
  • ૧ નંગ ગાજર
  • ૧ નંગ બીટ
  • ૧ નંગ ટામેટું
  • મીઠુ જરુર મુજબ
  • ૧ ચમચી લાલ કાશ્મીરી મરચુ પાવડર
  • ૨ ચમચી ગરમ મસાલો
  • ૧ ટુકડો તજ
  • ૧ ચમચી જીરુ
  • ૧ મોટો ચમચો તેલ
  • ૨ ૧/૨ કપ પાણી

How to make Vegetable pulav in gujarati

  1. સૌ પ્રથમ ચોખાને પાણીથી ધોઈ નાખો.
  2. હવે ડુંગળીને લાંબી સમારો અને બીજી શાકભાજીઓને ઝીણી સમારી દો.
  3. એક કૂકર લઈ તેમાં તેલ ગરમ કરી જીરુ,તજ ઉમેરી બધાજ શાકભાજી ઉમેરી તેજ આંચે ૧ મિનિટ માટે સાંતળો.
  4. શાકભાજી સંતળાઈ જાય ત્યારે તેમાં ગરમ મસાલો ,લાલ મરચુ પાવડર,મીઠું ઉમેરી મીક્સ કરી ચોખા અને પાણી ઉમેરી બરાબર હલાવીને કૂકરનુ ઢાંકણ બંધ કરી ૩ સીટી વાગે ત્યાં સુધી તેજ આંચે પકાવો.
  5. તૈયાર છે વેજીટેબલ પુલાવ ,દહીં સાથે પીરસો.

Reviews for Vegetable pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable pulav in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • મસૂર પુલાવ

    3 likes