સામાં ની ખીચડી | Sama Khichdi Recipe in Gujarati

ના દ્વારા Bhumika Gandhi  |  7th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Sama Khichdi by Bhumika Gandhi at BetterButter
સામાં ની ખીચડીby Bhumika Gandhi
  • તૈયારીનો સમય

    2

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

4

0

સામાં ની ખીચડી વાનગીઓ

સામાં ની ખીચડી Ingredients to make ( Ingredients to make Sama Khichdi Recipe in Gujarati )

  • ૧ કપ સામો
  • ૧ બટાકું ચોરસ ટુકડા માં કાપેલું
  • ૨ ચમચી તેલ
  • મીઠું સ્વાદમૂજબ ( સેંધા નમક લેવાનું )
  • ૧ નાની ચમચી જીરું
  • ૨ લીલા મરચાં બારીક કાપેલા
  • ૨ કપ પાણી
  • કોથમીર બારીક કાપેલી

How to make સામાં ની ખીચડી

  1. એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
  2. ત્યારબાદ તેમાં જીરું, લીલા મરચાં, મગફળી નાખી ને સાંતળી લો.
  3. હવે તેમાં બટાકું, સામો નાખી ૨/૩ મિનિટ સાંતળો અને નમક નાખો.
  4. આવશ્યકતા અનુસાર પાણી નાખી ઉકાળી લો.
  5. પછી તેને ધીમા તાપે ચડવા દો.
  6. વચ્ચે વચ્ચે ચમચો ચલાવવો જેથી કરીને નીચે બેસી ના જાય.
  7. પાણી બરી જય જાય પછી ગેસ બંધ કરી દો.
  8. કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.

Reviews for Sama Khichdi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો