Open in app

સામાં ની ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Bhumika Gandhi7th Sep 2018

Sama Khichdi ના વિશે

Ingredients to make Sama Khichdi in gujarati

  • ૧ કપ સામો
  • ૧ બટાકું ચોરસ ટુકડા માં કાપેલું
  • ૨ ચમચી તેલ
  • મીઠું સ્વાદમૂજબ ( સેંધા નમક લેવાનું )
  • ૧ નાની ચમચી જીરું
  • ૨ લીલા મરચાં બારીક કાપેલા
  • ૨ કપ પાણી
  • કોથમીર બારીક કાપેલી

How to make Sama Khichdi in gujarati

  1. એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
  2. ત્યારબાદ તેમાં જીરું, લીલા મરચાં, મગફળી નાખી ને સાંતળી લો.
  3. હવે તેમાં બટાકું, સામો નાખી ૨/૩ મિનિટ સાંતળો અને નમક નાખો.
  4. આવશ્યકતા અનુસાર પાણી નાખી ઉકાળી લો.
  5. પછી તેને ધીમા તાપે ચડવા દો.
  6. વચ્ચે વચ્ચે ચમચો ચલાવવો જેથી કરીને નીચે બેસી ના જાય.
  7. પાણી બરી જય જાય પછી ગેસ બંધ કરી દો.
  8. કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.

Reviews for Sama Khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sama Khichdi in gujarati

  • ખીચડી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes