હોમ પેજ / રેસિપી / સામાં ની ખીચડી

Photo of Sama Khichdi by Bhumi G at BetterButter
893
6
0.0(0)
0

સામાં ની ખીચડી

Sep-07-2018
Bhumi G
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સામાં ની ખીચડી રેસીપી વિશે

સામાં ની ખીચડી ફરાળી હોવાની સાથે સાથે ખુબજ પૌષ્ટિક પણ છે. સ્વાદિષ્ટ પણ એટલી જ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ સામો
  2. ૧ બટાકું ચોરસ ટુકડા માં કાપેલું
  3. ૨ ચમચી તેલ
  4. મીઠું સ્વાદમૂજબ ( સેંધા નમક લેવાનું )
  5. ૧ નાની ચમચી જીરું
  6. ૨ લીલા મરચાં બારીક કાપેલા
  7. ૨ કપ પાણી
  8. કોથમીર બારીક કાપેલી

સૂચનાઓ

  1. એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
  2. ત્યારબાદ તેમાં જીરું, લીલા મરચાં, મગફળી નાખી ને સાંતળી લો.
  3. હવે તેમાં બટાકું, સામો નાખી ૨/૩ મિનિટ સાંતળો અને નમક નાખો.
  4. આવશ્યકતા અનુસાર પાણી નાખી ઉકાળી લો.
  5. પછી તેને ધીમા તાપે ચડવા દો.
  6. વચ્ચે વચ્ચે ચમચો ચલાવવો જેથી કરીને નીચે બેસી ના જાય.
  7. પાણી બરી જય જાય પછી ગેસ બંધ કરી દો.
  8. કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર