હોમ પેજ / રેસિપી / કેળા બદામ કાજુ હલવો

Photo of Banana almond nuts halwa by Varsha Joshi at BetterButter
461
1
0.0(0)
0

કેળા બદામ કાજુ હલવો

Sep-07-2018
Varsha Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેળા બદામ કાજુ હલવો રેસીપી વિશે

મારી પોતાના આઈડિયાથી બનાવી છે, કેલશયમથી ભરપુર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨ નંગ પાકા કેળા
  2. એક વાટકી ગરમ દૂધ
  3. અડધી વાટકી ખાંડ
  4. એક ચમચી ઈલાયચી પાવડર
  5. ૭ નંગ બદામ
  6. ૭ નંગ કાજુ
  7. એક ચમચી ઘી

સૂચનાઓ

  1. બધી સામગ્રી તૈયાર કરો
  2. ત્યારપછી એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં કેળા છૂંદી ને નાખો
  3. ત્યારપછી ધીમી આંચ પર શેકો
  4. એક કપ ગરમ દૂધ નાખો
  5. હલાવી ને ખાંડ નાખી દો
  6. ત્યારપછી ૩ મિનિટ ખાંડ, દૂધ બળે ત્યાં સુધી શેકો
  7. કાજુ,બદામનો અધકચરો ભુકો નાખી અને ઈલાયચી પાવડર ભભરાવો
  8. ત્યારપછી ગેસ ધીમો કરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકો
  9. બસ ગેસ બંધ કરી ને બાઉલ માં કાઢી સર્વ કરો
  10. ડેકોરેશન માટે કેળા અને બદામનો ઉપયોગ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર