Open in app

કેળા બદામ કાજુ હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Varsha Joshi7th Sep 2018

Banana almond nuts halwa ના વિશે

Ingredients to make Banana almond nuts halwa in gujarati

  • ૨ નંગ પાકા કેળા
  • એક વાટકી ગરમ દૂધ
  • અડધી વાટકી ખાંડ
  • એક ચમચી ઈલાયચી પાવડર
  • ૭ નંગ બદામ
  • ૭ નંગ કાજુ
  • એક ચમચી ઘી

How to make Banana almond nuts halwa in gujarati

  1. બધી સામગ્રી તૈયાર કરો
  2. ત્યારપછી એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં કેળા છૂંદી ને નાખો
  3. ત્યારપછી ધીમી આંચ પર શેકો
  4. એક કપ ગરમ દૂધ નાખો
  5. હલાવી ને ખાંડ નાખી દો
  6. ત્યારપછી ૩ મિનિટ ખાંડ, દૂધ બળે ત્યાં સુધી શેકો
  7. કાજુ,બદામનો અધકચરો ભુકો નાખી અને ઈલાયચી પાવડર ભભરાવો
  8. ત્યારપછી ગેસ ધીમો કરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકો
  9. બસ ગેસ બંધ કરી ને બાઉલ માં કાઢી સર્વ કરો
  10. ડેકોરેશન માટે કેળા અને બદામનો ઉપયોગ કરો

Reviews for Banana almond nuts halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana almond nuts halwa in gujarati

  • કાજુ બદામ કતરી

    6 likes
  • ખસખસ-બદામ હલવો

    3 likes
  • કેસરીયા બદામ અને કોપરા નો હલવો

    2 likes