કાચા કેળા ની રોસ્ટી | Raw Banana Rosty Recipe in Gujarati

ના દ્વારા Bhumika Gandhi  |  7th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Raw Banana Rosty by Bhumika Gandhi at BetterButter
કાચા કેળા ની રોસ્ટીby Bhumika Gandhi
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

કાચા કેળા ની રોસ્ટી

કાચા કેળા ની રોસ્ટી Ingredients to make ( Ingredients to make Raw Banana Rosty Recipe in Gujarati )

 • ૨ કાચા કેળા મોટા લેવાના
 • નમક સ્વાદઅનુસાર
 • ૧ કપ ચણાનો લોટ
 • ૧ ચમચી મરચું પાવડર
 • ૧/૨ નાની ચમચી હળદર પાવડર
 • ચપટી હીંગ

How to make કાચા કેળા ની રોસ્ટી

 1. સૌ પ્રથમ કેળા ને ધોઈ નાખી તેની છાલ કાઢી લો.
 2. હવે તેને ખમણી થી ખમણી લો
 3. પછી તેમાં બધોજ મસાલા નાખો અને મિક્સ કરી લો.
 4. હવે ગૅસ પર તવી ગરમ મુકો
 5. તેમાં ફરતે તેલ લગાવો
 6. ચમચા ની મદદ થી કેળાં ના મિશ્રણને તવી પર પાથરો
 7. તેને બંને બાજુ શેકી લો.
 8. આ રીતે બધીજ રોસ્ટી બનાવી લો અને ગરમ ગરમ પીરસો.

My Tip:

જો ફરાળી બનાવી હોય તો તેમાં ચણાના લોટ ને બદલે આરા લોટ નાખવો.

Reviews for Raw Banana Rosty Recipe in Gujarati (0)