હોમ પેજ / રેસિપી / કાચા કેળા ની રોસ્ટી

Photo of Raw Banana Rosty by Bhumika Gandhi at BetterButter
75
4
0.0(0)
0

કાચા કેળા ની રોસ્ટી

Sep-07-2018
Bhumika Gandhi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાચા કેળા ની રોસ્ટી રેસીપી વિશે

તુરંત બની જાય એવી ડીશ છે. નાના મોટા બધાને ભાવે તેવી છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ભારતીય
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કાચા કેળા મોટા લેવાના
  2. નમક સ્વાદઅનુસાર
  3. ૧ કપ ચણાનો લોટ
  4. ૧ ચમચી મરચું પાવડર
  5. ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  6. ચપટી હીંગ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કેળા ને ધોઈ નાખી તેની છાલ કાઢી લો.
  2. હવે તેને ખમણી થી ખમણી લો
  3. પછી તેમાં બધોજ મસાલા નાખો અને મિક્સ કરી લો.
  4. હવે ગૅસ પર તવી ગરમ મુકો
  5. તેમાં ફરતે તેલ લગાવો
  6. ચમચા ની મદદ થી કેળાં ના મિશ્રણને તવી પર પાથરો
  7. તેને બંને બાજુ શેકી લો.
  8. આ રીતે બધીજ રોસ્ટી બનાવી લો અને ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર