Open in app

ગુજરાતી મિઠાઈ લાપસી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Namrata Sumit7th Sep 2018

Lapsi ના વિશે

Ingredients to make Lapsi in gujarati

  • ગોળ 3/૪ વાટકી
  • ધંઉ કકરો લોટ 1વાટકી
  • પાણી 1/4વાટકી
  • તેલ 1ટેબલ સ્પૂન
  • ઘી 1ટેબલ સ્પૂન
  • સુકોમેવો1સ્પૂન

How to make Lapsi in gujarati

  1. 1 વાટકી ઘંઉ નો લોટ લો
  2. તેલ નાખી હાથ થી મીક્ષ કરો
  3. 1વાટકી ગોળ લો તેમાં 1/4 વાટકી પાણી નાખી ગરમ કરો
  4. કુકર. મા સ્ટેન્ડ મૂકીને પાણી નાખો
  5. વાટકામાં ગોળ નુ પાણી અને લોટ નાખીને ઢાંકી દો
  6. ઢાંકી દેવુ
  7. પાંચ સિટી થવા દો
  8. કુકર ઠંડુ થાય પછી કડાઈમાં ઘી મૂકી લાપસી નાખીને મીક્ષ કરવી .સૂકોમેવો અને ઘી નાખી ગરમ પીરસવી
  9. તૈયાર છે લાપસી

Reviews for Lapsi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lapsi in gujarati

  • લાપસી

    2 likes
  • ફાળા લાપસી

    2 likes
  • ફાડા લાપસી

    3 likes
  • ફાડા લાપસી

    3 likes
  • ફાડા લાપસી

    1 likes
  • ગુજરાતી કઢી

    5 likes