Photo of Curd rice by Hetal Sevalia at BetterButter
356
1
2.0(0)
0

Curd rice

Sep-07-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 /2 કપ ચોખા
  2. 1+1/4 કપ દહીં
  3. 1/4 કપ દૂધ
  4. 2 લીલાં મરચાં ચોપ
  5. 1 /2 ટી. સ્પૂન છીણેલું આદું
  6. 2 ટી. સ્પૂન તેલ
  7. 1/2 ટી.સ્પૂન રાઈ
  8. 1/2 ટી.સ્પૂન અડદની દાળ
  9. 1/2 ટી.સ્પૂન ચણાની દાળ
  10. લીમડાના પાન હાથ થી તોડેલા
  11. કોથમીર સજાવટ માટે
  12. દાડમના દાણા સજાવટ માટે
  13. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કૂકરમાં ચોખા અને 1 +1/2 કપ પાણી નાંખી 5-7 સીટી વગાડી લો.કૂકર ખોલીને ચમચાથી ભાત ને બરાબર મિક્ષ કરો થોડો આખો અને થોડો સ્મેસ થઈ જાય તે રીત નો રાખવો.
  2. ઠંડો પડે એટલે દહીં અને દૂધ ઉમેરો.હવે એક વઘારીયા માં તેલ મૂકી રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે બંને દાળ,મરચાં, આદું ઉમેરો. દાળ ગુલાબી રંગની થાય એટલે લીમડો ઉમેરી રાઈસ માં મિક્સ કરી લો.
  3. મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી ઉપરથી કોથમીર અને દાડમના દાણા ભભરાવી અથાણાં સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર