Open in app

ચીની કા પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Hetal Sevalia7th Sep 2018

Chini ka paratha ના વિશે

Ingredients to make Chini ka paratha in gujarati

  • 1 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ઘી જરૂર મુજબ( મોણ માટે, શેકવા માટે)
  • 5 -6 ચમચી દળેલી ખાંડ

How to make Chini ka paratha in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં મીઠું, ઘી ઉમેરી સોફટ પરાઠા માટે ની કણક બાધો.
  2. હવે તેમાં થી 5-6 લૂઆ પાડો. લૂઆ ને થોડો વણી તેના પર ઘી લગાવી 1 ચમચી જેટલી દળેલી ખાંડ મૂકી લૂઓ વાળી પરાઠો વણી લો.
  3. પરોઠો થોડો થીક રાખવો.ઘી મૂકી ગોલ્ડન શેકી લો.ગરમાગરમ પરાઠો દહીં સાથે સવૅ કરો.

Reviews for Chini ka paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chini ka paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes