હોમ પેજ / રેસિપી / ચીની કા પરાઠા

Photo of Chini ka paratha by Hetal Sevalia at BetterButter
312
2
0.0(0)
0

ચીની કા પરાઠા

Sep-07-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીની કા પરાઠા રેસીપી વિશે

બાળકો માટે ફટાફટ બનતો હેલ્ધી નાસ્તો. જે ટીફીન માટે પણ પ્રોપર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ઘી જરૂર મુજબ( મોણ માટે, શેકવા માટે)
  4. 5 -6 ચમચી દળેલી ખાંડ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં મીઠું, ઘી ઉમેરી સોફટ પરાઠા માટે ની કણક બાધો.
  2. હવે તેમાં થી 5-6 લૂઆ પાડો. લૂઆ ને થોડો વણી તેના પર ઘી લગાવી 1 ચમચી જેટલી દળેલી ખાંડ મૂકી લૂઓ વાળી પરાઠો વણી લો.
  3. પરોઠો થોડો થીક રાખવો.ઘી મૂકી ગોલ્ડન શેકી લો.ગરમાગરમ પરાઠો દહીં સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર