Open in app

થેપલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
7th Sep 2018

Thapla ના વિશે

Ingredients to make Thapla in gujarati

  • જીણી કાપેલી મેથી ભાજી ૩ચમચી
  • ધવ નો લોટ ૧ વાટકી
  • મરચું ૧ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • લસણ ૧/૨ ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ૩ ચમચી મૌળ માટે

How to make Thapla in gujarati

  1. ધવ ના લોટ માં તેલ, મરચું, હળદર, મીઠું,મેથી ની ભાજી, લસણ બધું નાખી પાણીથી રોટલી જેવો લોટ બાંધવો
  2. પછી તવી પર તેલ નો દોરો આપી ને થેપલા સેકી લો

Reviews for Thapla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thapla in gujarati

  • થેપલા

    1 likes
  • ચટણી થેપલા

    1 likes
  • બેસન થેપલા

    1 likes
  • થેપલા ભાજી

    0 likes
  • થેપલા ટાર્ટ

    9 likes
  • થેપલા રેપ્સ

    2 likes