Photo of Thapla by   at BetterButter
3201
2
0.0(0)
0

થેપલા

Sep-07-2018
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલા રેસીપી વિશે

બાળકો માટે બનતો નાસ્તો હેલ્દી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. જીણી કાપેલી મેથી ભાજી ૩ચમચી
  2. ધવ નો લોટ ૧ વાટકી
  3. મરચું ૧ ચમચી
  4. હળદર ૧/૨ ચમચી
  5. લસણ ૧/૨ ચમચી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ૩ ચમચી મૌળ માટે

સૂચનાઓ

  1. ધવ ના લોટ માં તેલ, મરચું, હળદર, મીઠું,મેથી ની ભાજી, લસણ બધું નાખી પાણીથી રોટલી જેવો લોટ બાંધવો
  2. પછી તવી પર તેલ નો દોરો આપી ને થેપલા સેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર