કોર્ન કેપ્સિકમ પેટીસ | Corn Capsicum Patties Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  7th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Corn Capsicum Patties by Shraddha Patel at BetterButter
કોર્ન કેપ્સિકમ પેટીસby Shraddha Patel
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    7

    મીની
  • પીરસવું

    2

    લોકો

5

0

કોર્ન કેપ્સિકમ પેટીસ વાનગીઓ

કોર્ન કેપ્સિકમ પેટીસ Ingredients to make ( Ingredients to make Corn Capsicum Patties Recipe in Gujarati )

  • એક નંગ મકાઈ નો ડોડો
  • એક નાનું કેપ્સિકમ
  • દોઢ કપ બ્રેડ ક્રમ્બ્સ
  • અડધો કપ કોર્ન ફ્લૉર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક કપ ઝીણી સમારેલી કોથમીર
  • બે નંગ તીખી મરચી
  • એક ચમચી હળદર
  • તળવા માટે તેલ
  • એક ચમચી આમચૂર પાવડર
  • એક ચમચી ચાટ મસાલા

How to make કોર્ન કેપ્સિકમ પેટીસ

  1. સૌ પ્રથમ મકાઈ ના દાણા કાઢી મિક્સર મા અધકચરા પીસી લો.
  2. ત્યારબાદ કેપ્સિકમ, મરચી અને કોથમીર બારીક સમારીને મકાઈ મા ઉમેરો.
  3. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, આમચૂર પાવડર, અડધો કપ કોર્ન ફ્લૉર અને એક કપ બ્રેડ ક્રમ્બ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો. પાણી નો ઉપયોગ કરવો નહીં.
  4. હવે બન્ને હાથ મા તેલ લગાવી પેટીસ વાળી લો અને પેટીસ ને વધેલા બ્રેડ ક્રમ્બ્સ મા રગદોળી ગરમ તેલ મા બન્ને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. (ઊંચી આંચ પર તળવું ).
  5. ત્યારબાદ તેના પર ચાટ મસાલો છાંટી સર્વ કરો.

My Tip:

તળતી વખતે પેટીસ ને વારંવાર હલાવવી નહીં. એવું કરવાથી ક્યારેક પેટીસ વિખાઈ જાય એવું બને.

Reviews for Corn Capsicum Patties Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો