Open in app

કોર્ન કેપ્સિકમ પેટીસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  2 people
Shraddha Patel7th Sep 2018

Corn Capsicum Patties ના વિશે

Ingredients to make Corn Capsicum Patties in gujarati

  • એક નંગ મકાઈ નો ડોડો
  • એક નાનું કેપ્સિકમ
  • દોઢ કપ બ્રેડ ક્રમ્બ્સ
  • અડધો કપ કોર્ન ફ્લૉર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક કપ ઝીણી સમારેલી કોથમીર
  • બે નંગ તીખી મરચી
  • એક ચમચી હળદર
  • તળવા માટે તેલ
  • એક ચમચી આમચૂર પાવડર
  • એક ચમચી ચાટ મસાલા

How to make Corn Capsicum Patties in gujarati

  1. સૌ પ્રથમ મકાઈ ના દાણા કાઢી મિક્સર મા અધકચરા પીસી લો.
  2. ત્યારબાદ કેપ્સિકમ, મરચી અને કોથમીર બારીક સમારીને મકાઈ મા ઉમેરો.
  3. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, આમચૂર પાવડર, અડધો કપ કોર્ન ફ્લૉર અને એક કપ બ્રેડ ક્રમ્બ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો. પાણી નો ઉપયોગ કરવો નહીં.
  4. હવે બન્ને હાથ મા તેલ લગાવી પેટીસ વાળી લો અને પેટીસ ને વધેલા બ્રેડ ક્રમ્બ્સ મા રગદોળી ગરમ તેલ મા બન્ને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. (ઊંચી આંચ પર તળવું ).
  5. ત્યારબાદ તેના પર ચાટ મસાલો છાંટી સર્વ કરો.

Reviews for Corn Capsicum Patties in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn Capsicum Patties in gujarati

  • પૉપ કોર્ન

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • રગડા પેટીસ

    3 likes
  • ફરાળી પેટીસ

    4 likes
  • ફરાળી પેટીસ

    3 likes
  • કોર્ન સબ્જી

    1 likes