Open in app

મસાલા કોનૅ વીથ ઍપલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
vaishali nandola7th Sep 2018

Masala corn with apple ના વિશે

Ingredients to make Masala corn with apple in gujarati

  • 1/2 મકાઈના દાણા
  • 1/2 ઍપલ છીણેલુ
  • સ્વાદ મુજબ મીઠુ
  • સ્વાદ મુજબ લીંબુનો રસ
  • મરચુ, ગરમ મસાલો
  • 1/2 ચમચી બટર
  • ચાટ મસાલો જરુર મુજબ

How to make Masala corn with apple in gujarati

  1. મકાઈ ને બાફી લો.
  2. એક પૅન મા બટર લઈ તેમા મકાઈ ઉમેરો .2 મિનીટ સાતળો
  3. બઘા મસાલા અૅડ કરી હલાવી ને ગૅસ પરથી ઉતારી લો.
  4. છેલ્લે ઍપલ નાખી . મિક્સ કરો

Reviews for Masala corn with apple in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala corn with apple in gujarati

  • યલો પુલાવ વીથ મસાલા પોટેટો

    0 likes
  • મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની

    7 likes