BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મસાલા કોનૅ વીથ ઍપલ

Photo of Masala corn with apple by vaishali nandola at BetterButter
0
3
0(0)
0

મસાલા કોનૅ વીથ ઍપલ

Sep-07-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા કોનૅ વીથ ઍપલ રેસીપી વિશે

આ ડિશ બનાવામા સરળ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 મકાઈના દાણા
  2. 1/2 ઍપલ છીણેલુ
  3. સ્વાદ મુજબ મીઠુ
  4. સ્વાદ મુજબ લીંબુનો રસ
  5. મરચુ, ગરમ મસાલો
  6. 1/2 ચમચી બટર
  7. ચાટ મસાલો જરુર મુજબ

સૂચનાઓ

  1. મકાઈ ને બાફી લો.
  2. એક પૅન મા બટર લઈ તેમા મકાઈ ઉમેરો .2 મિનીટ સાતળો
  3. બઘા મસાલા અૅડ કરી હલાવી ને ગૅસ પરથી ઉતારી લો.
  4. છેલ્લે ઍપલ નાખી . મિક્સ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર