હોમ પેજ / રેસિપી / સોજી સ્પાઈસી કેક.

Photo of Semolina spicy cake. by Naina Bhojak at BetterButter
403
4
2.0(0)
0

સોજી સ્પાઈસી કેક.

Sep-07-2018
Naina Bhojak
8 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સોજી સ્પાઈસી કેક. રેસીપી વિશે

આ ડીશ 20 મિનિટ માં રેડી થઈ જાય છે ઓછી સામગ્રી વાપરીને આ ડીશ ૨૦મિનિટમાં તૈયાર કરી છે.અડધી વાટકી સોજી ને દોઢ વાટકી ખાટી છાસમાં પલાળી 8 મિનિટ માટે પછી કુકર ગરમ કર્યું માત્ર બે ગ્લાસ પાણી નાખી ને ફૂલ ગેસ પર ૫મિનિટ.પછી બાકીની મિનિટો માં કેક વર્સલમાં ફાસ્ટ ગેસ પર બફાવા દીધી વઘાર કરવાના સમય માં સજાવીને પ્રેઝન્ટ કરી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ફીણવું
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. સોજી અડધી વાટકી
  2. ખાટી છાસ દોઢ વાટકી
  3. આદુ /મરચાં/લસણ વાટેલું ૨ચમચી
  4. ઇનો એક ચમચી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. તેલ સાથે ખાવા તથા ડીશ માં માટે
  7. લગાવવા એક ટેબલસ્પૂન
  8. લાલ મરચું સજાવટ માટે એક ટી સ્પૂન
  9. લિલી ચટણી સાથે પીરસવા એક ચમચી
  10. ટોમેટો સોસ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સોજી માં છાસ નાખી પલાડો
  2. કુકર ગરમ કરવા મુકો
  3. આદુ મરચાં લસણ ની પેસ્ટ રેડી કરો
  4. હવે પલાળેલી સોજી માં બધી સામગ્રી મિક્સ કરો
  5. હવે સોડા અને તેલ ઉમેરો
  6. હવે ખીરું હલાવી ને કુકર માં બફાવા માટે મુકો
  7. હવે કેક રેડી છે
  8. કૅકે ને સજાવી ને સર્વે કરો.
  9. રેડી છે સોજી સ્પાઈસી કેક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર