Open in app

સોજી સ્પાઈસી કેક.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  4 people
Naina Bhojak7th Sep 2018

Semolina spicy cake. ના વિશે

Ingredients to make Semolina spicy cake. in gujarati

  • સોજી અડધી વાટકી
  • ખાટી છાસ દોઢ વાટકી
  • આદુ /મરચાં/લસણ વાટેલું ૨ચમચી
  • ઇનો એક ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ સાથે ખાવા તથા ડીશ માં માટે
  • લગાવવા એક ટેબલસ્પૂન
  • લાલ મરચું સજાવટ માટે એક ટી સ્પૂન
  • લિલી ચટણી સાથે પીરસવા એક ચમચી
  • ટોમેટો સોસ જરૂર મુજબ

How to make Semolina spicy cake. in gujarati

  1. સોજી માં છાસ નાખી પલાડો
  2. કુકર ગરમ કરવા મુકો
  3. આદુ મરચાં લસણ ની પેસ્ટ રેડી કરો
  4. હવે પલાળેલી સોજી માં બધી સામગ્રી મિક્સ કરો
  5. હવે સોડા અને તેલ ઉમેરો
  6. હવે ખીરું હલાવી ને કુકર માં બફાવા માટે મુકો
  7. હવે કેક રેડી છે
  8. કૅકે ને સજાવી ને સર્વે કરો.
  9. રેડી છે સોજી સ્પાઈસી કેક.

Reviews for Semolina spicy cake. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Semolina spicy cake. in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes