Open in app

રાઈસ બોલ્સ..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Jhanvi Chandwani7th Sep 2018

Rice balls ... ના વિશે

Ingredients to make Rice balls ... in gujarati

  • રાંધેલા ભાત. 1 વાટકી
  • ચાવલ નો લોટ 1/2 વાટકી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • રાઈ 1 ચમચી
  • લીમડો. 8- 10 પન્ના
  • લીલા મરચા 3
  • લાલ સૂકા મરચાં. 2
  • તેલ 1 ચમચી

How to make Rice balls ... in gujarati

  1. ભાત ને મિક્સરમાં થોડા પીસી લેવા તેમાં મીઠું અને ચાવલ નો લોટ નાખવો.
  2. બરાબર મિક્સ કરી લોટ ની જેમ બાંધી લો... પાણી ની જરૂરત હોય તો થોડું નાખી શકાય.
  3. પછી હાથ માં તેલ ગ્રીસ કરી તેના નાના નાના બોલ બનાવા..
  4. 7-8 મિનિટ પાણી માં બાફી લેવા
  5. પાણી માંથી કાઢી ને ત્યારબાદ તેલ માં રાઈ લીમડો મરચા નાખી બોલ્સ વગરવા...
  6. ગરમા ગરમ રાઈસ બોલ્સ પર સ્ટીક લગાડી સોસ સાથે સર્વ કરવા...

Reviews for Rice balls ... in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rice balls ... in gujarati

  • રાઈસ રોલ

    2 likes
  • કર્ડ રાઈસ

    2 likes
  • લેમન રાઈસ

    2 likes
  • મસાલા રાઈસ

    4 likes
  • ગ્રીન રાઈસ

    5 likes
  • રાઈતા રાઈસ

    6 likes