Open in app

સેવ ટામેટા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Krupa Shah8th Sep 2018

Sev Tomato vegetable (sabji) ના વિશે

Ingredients to make Sev Tomato vegetable (sabji) in gujarati

  • ૪ મધ્યમ કદ ના ટામેટા ના ટુકડા
  • ૨ નાની ચમચી તેલ
  • ૧/૨ નાની ચમચી રાય
  • ૧/૨ નાની ચમચી જીરું
  • ૧/૪ નાની ચમચી મેથી
  • ૧/૮ નાની ચમચી હિંગ
  • ૧/૨ નાની ચમચી હળદર
  • ૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૨ નાની ચમચી ધાણા જીરુ પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૨ મોટી ચમચી ગોળ
  • સેવ સર્વ કરવા માટે

How to make Sev Tomato vegetable (sabji) in gujarati

  1. એક પેન માં તેલ મૂકી એમાં રાઈ, જીરુ અને મેથી ઉમેરીને ગરમ કરો.
  2. રાય તતળે એટલે બધા સુકા મસાલા અને મીઠું નાંખી દો.
  3. સમારેલા ટામેટાં નાખી થોડી વાર ચડવા દો.
  4. હવે ગોળ નાખી દો અને ટામેટા ચડી જાય ત્યાં સુધી ગરમ કરો.
  5. એક ડીશ માં ટામેટાં નું શાક મુકો અને એની ઉપર સેવ ભભરાવીને પીરસો.

Reviews for Sev Tomato vegetable (sabji) in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sev Tomato vegetable (sabji) in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    8 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes