ગુલાબજાંબુ | Gulabjamun Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  8th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Gulabjamun by Kavi Nidhida at BetterButter
ગુલાબજાંબુby Kavi Nidhida
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    3

    લોકો

0

0

ગુલાબજાંબુ વાનગીઓ

ગુલાબજાંબુ Ingredients to make ( Ingredients to make Gulabjamun Recipe in Gujarati )

  • 250 ગ્રામ માવો
  • થોડા એલચી દાણા
  • 50 ગ્રામ મેંદો
  • 1/4 કપ દૂધ
  • અડધી ચપટી બેકિંગ સોડા
  • 200 ગ્રામ ખાંડ
  • ખાંડ ડૂબે એટલું પાણી
  • 1 ટી સ્પૂન ગુલકંદ
  • ¼ ટી સ્પૂન એલચી પાઉડર
  • તળવા માટે ઘી

How to make ગુલાબજાંબુ

  1. એક વાસણમાં માવો, મેંદો, સોડા અને દૂધ લઇ ખૂબ મસળો પછી એક નાના લીંબુ જેટલું મિશ્રણ લઈ વચ્ચે એક એલચી દાણો મૂકી ગોળી વાળી લો
  2. બધી જ ગોળી વાળી ને ઘી માં બ્રાઉન રંગની તળી લો
  3. એક વાસણમાં ખાંડ લઈ તેમાં પાણી નાખી ગરમ કરો
  4. હવે તેમાં ગુલકંદ અને એલચી પાઉડર નાખી એક તાર ની ચાસણી બનાવો
  5. તળેલા જાંબુ તેમાં નાખી, અડધા કલાક પછી પીરસો

My Tip:

ગુલાબજાંબુ છે એટલે ગુલકંદ નાખવા થી ગુલાબ ની સુગંધ આવે અને ટેસ્ટ પણ સારો લાગે..

Reviews for Gulabjamun Recipe in Gujarati (0)