Open in app

ગુલાબજાંબુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Kavi Nidhida8th Sep 2018

Gulabjamun ના વિશે

Ingredients to make Gulabjamun in gujarati

  • 250 ગ્રામ માવો
  • થોડા એલચી દાણા
  • 50 ગ્રામ મેંદો
  • 1/4 કપ દૂધ
  • અડધી ચપટી બેકિંગ સોડા
  • 200 ગ્રામ ખાંડ
  • ખાંડ ડૂબે એટલું પાણી
  • 1 ટી સ્પૂન ગુલકંદ
  • ¼ ટી સ્પૂન એલચી પાઉડર
  • તળવા માટે ઘી

How to make Gulabjamun in gujarati

  1. એક વાસણમાં માવો, મેંદો, સોડા અને દૂધ લઇ ખૂબ મસળો પછી એક નાના લીંબુ જેટલું મિશ્રણ લઈ વચ્ચે એક એલચી દાણો મૂકી ગોળી વાળી લો
  2. બધી જ ગોળી વાળી ને ઘી માં બ્રાઉન રંગની તળી લો
  3. એક વાસણમાં ખાંડ લઈ તેમાં પાણી નાખી ગરમ કરો
  4. હવે તેમાં ગુલકંદ અને એલચી પાઉડર નાખી એક તાર ની ચાસણી બનાવો
  5. તળેલા જાંબુ તેમાં નાખી, અડધા કલાક પછી પીરસો

Reviews for Gulabjamun in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gulabjamun in gujarati

  • ગુલાબજાંબુ

    0 likes
  • માવા ગુલાબજાંબુ

    2 likes
  • ગુલાબજાંબુ કપકેક

    2 likes
  • માવા ના ગુલાબજાંબુ

    1 likes
  • શક્કરીયાના ગુલાબજાંબુ

    4 likes
  • બ્રેડ ના ગુલાબજાંબુ..

    0 likes