હોમ પેજ / રેસિપી / ગુલાબજાંબુ

Photo of Gulabjamun by Kavi Nidhida at BetterButter
497
1
0.0(0)
0

ગુલાબજાંબુ

Sep-08-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબજાંબુ રેસીપી વિશે

માવા ના ગુલાબજાંબુ

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 250 ગ્રામ માવો
  2. થોડા એલચી દાણા
  3. 50 ગ્રામ મેંદો
  4. 1/4 કપ દૂધ
  5. અડધી ચપટી બેકિંગ સોડા
  6. 200 ગ્રામ ખાંડ
  7. ખાંડ ડૂબે એટલું પાણી
  8. 1 ટી સ્પૂન ગુલકંદ
  9. ¼ ટી સ્પૂન એલચી પાઉડર
  10. તળવા માટે ઘી

સૂચનાઓ

  1. એક વાસણમાં માવો, મેંદો, સોડા અને દૂધ લઇ ખૂબ મસળો પછી એક નાના લીંબુ જેટલું મિશ્રણ લઈ વચ્ચે એક એલચી દાણો મૂકી ગોળી વાળી લો
  2. બધી જ ગોળી વાળી ને ઘી માં બ્રાઉન રંગની તળી લો
  3. એક વાસણમાં ખાંડ લઈ તેમાં પાણી નાખી ગરમ કરો
  4. હવે તેમાં ગુલકંદ અને એલચી પાઉડર નાખી એક તાર ની ચાસણી બનાવો
  5. તળેલા જાંબુ તેમાં નાખી, અડધા કલાક પછી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર