હોમ પેજ / રેસિપી / પાપડપૌવા

Photo of Papadpoha by Kavi Nidhida at BetterButter
231
1
0.0(0)
0

પાપડપૌવા

Sep-08-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડપૌવા રેસીપી વિશે

પાપડપૌવા

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 200ગ્રામ પાતળા નાયલોન પૌવા
  2. 5 પાપડ
  3. 3 ટેબલ સ્પૂન તેલ,
  4. નમક, ચપટી હીંગ
  5. 2 ટી સ્પૂન ખાંડ (દળેલી)

સૂચનાઓ

  1. એક વાસણમાં તેલ ગરમ કરી હિંગ નાખો
  2. હવે તેમાં પૌવા નાખી ને ગુલાબી રંગ ના શેકો
  3. હવે તેમાં નમક, અને દળેલી ખાંડ નાખો
  4. પાપડ(લસણ મરચાં ના હોય તો સારો ટેસ્ટ લાગે) શેકી ને મોટો ચૂરો કરીને નાખો
  5. બધું મિક્સ કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર