Open in app

પાપડપૌવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  3 people
Kavi Nidhida8th Sep 2018

Papadpoha ના વિશે

Ingredients to make Papadpoha in gujarati

  • 200ગ્રામ પાતળા નાયલોન પૌવા
  • 5 પાપડ
  • 3 ટેબલ સ્પૂન તેલ,
  • નમક, ચપટી હીંગ
  • 2 ટી સ્પૂન ખાંડ (દળેલી)

How to make Papadpoha in gujarati

  1. એક વાસણમાં તેલ ગરમ કરી હિંગ નાખો
  2. હવે તેમાં પૌવા નાખી ને ગુલાબી રંગ ના શેકો
  3. હવે તેમાં નમક, અને દળેલી ખાંડ નાખો
  4. પાપડ(લસણ મરચાં ના હોય તો સારો ટેસ્ટ લાગે) શેકી ને મોટો ચૂરો કરીને નાખો
  5. બધું મિક્સ કરી લો.

Reviews for Papadpoha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Papadpoha in gujarati