Open in app

વધેલી રોટલી ની ફ્રેન્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
8th Sep 2018

Leftover chapti frinky ના વિશે

Ingredients to make Leftover chapti frinky in gujarati

  • વધેલી રોટલી ૨
  • બાફેલા બટાકા ૨
  • લાલ મરચું
  • હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચીઝ ૧ ક્યુબ ખમણેલું
  • ટોમેટો કેચઅપ ૨ ચમચી
  • નાનો કાંદો બારીક સમારેલો
  • ૧ ચમચી કોબી બારીક સમારેલી
  • હિંગ ચપટી
  • કોથમરી

How to make Leftover chapti frinky in gujarati

  1. લોયા માં તેલ મૂકી
  2. એમાં હિંગ અને કાંદા નાખી સાંતળો
  3. પછી બાફેલા બટાકા નાખો
  4. મરચું હળદર મીઠું નાખી સાંતળો
  5. કોથમીર નાખી હલાવી લો
  6. રોટલી પર ટમેટો કેચઅપ લગાવી પુરણ પાથરો
  7. ચીઝ નાખો અને તવી પર બટર લય સેકી લો

Reviews for Leftover chapti frinky in gujarati (0)

No reviews yet.

Recipes similar to Leftover chapti frinky in gujarati

  • વધેલી કઢી ની પૂરી

    1 likes
  • વધેલી રોટલી નુ શાક

    4 likes
  • વધેલી રોટલી ની ચકરી

    12 likes
  • વધેલી રોટલી ના લાડુ

    6 likes
  • વધેલી કઢી ની ખાડંવી

    1 likes
  • વધેલી રોટલી ના સમોસા

    6 likes