હોમ પેજ / રેસિપી / મેથી ગોટા ના ચીલા

Photo of Mathi gota chila by   at BetterButter
562
4
0.0(0)
0

મેથી ગોટા ના ચીલા

Sep-08-2018
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ગોટા ના ચીલા રેસીપી વિશે

મે મારા બાબા ને નવુ લાગે એટલે ગોટા ના ખીરાના ચીલા આવી રીતે કરું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. બેસન ૧ કપ
  2. મેથી ની ભાજી ૩ મોટા ચમચા
  3. લાલ મરચું ૧ ચમચી
  4. હળદર ૧/૨ ચમચી
  5. આદુ, લસણ અને મરચા ની પેસ્ટ ૧/૨ ચમચી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ સેકવા માટે
  8. ૧ ચમચી કોથમીર

સૂચનાઓ

  1. બેસનની અંદર બધું મિક્સ કરી લો
  2. ખીરૂં ગોટા કરતા જાડું એટલે ઈડલી ના ખીરા જેવું
  3. પછી નોનસ્ટિક તાવી ઉપર તેલ મૂકી એમાં ખીરું પાથરી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર