Open in app

મેથી ગોટા ના ચીલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
8th Sep 2018

Mathi gota chila ના વિશે

Ingredients to make Mathi gota chila in gujarati

  • બેસન ૧ કપ
  • મેથી ની ભાજી ૩ મોટા ચમચા
  • લાલ મરચું ૧ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • આદુ, લસણ અને મરચા ની પેસ્ટ ૧/૨ ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ સેકવા માટે
  • ૧ ચમચી કોથમીર

How to make Mathi gota chila in gujarati

  1. બેસનની અંદર બધું મિક્સ કરી લો
  2. ખીરૂં ગોટા કરતા જાડું એટલે ઈડલી ના ખીરા જેવું
  3. પછી નોનસ્ટિક તાવી ઉપર તેલ મૂકી એમાં ખીરું પાથરી દો

Reviews for Mathi gota chila in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mathi gota chila in gujarati

  • ભાત ના ચીલા

    0 likes
  • મેથી ના ગોટા

    4 likes
  • મેથી ના ગોટા

    4 likes
  • ડાકોર ના ગોટા

    5 likes
  • મેથી ના થેપલા

    4 likes
  • મેથી ના ખાખરા

    2 likes