Open in app

ગાર્લિક સેવ ટામેટાનું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Harsha Israni8th Sep 2018

Garlic sev tomato sabji ના વિશે

Ingredients to make Garlic sev tomato sabji in gujarati

  • ૨ કપ રતલામી સેવ
  • ૧ ૧/૨ કપ ટામેટા (ઝીણા સમારેલાં)
  • ૨ ચમચી લસણની પેસ્ટ
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી લાલ મરચુ પાવડર
  • ૧/૪ ચમચી હળદર પાવડર
  • મીઠું (ગ્રેવી જેટલુ)
  • ૧ ચમચી સુકી મેથી
  • ૧ મોટો ચમચો તેલ
  • ૧ કપ પાણી
  • સજાવવા માટે- કોથમીર (ઝીણી સમારેલી)

How to make Garlic sev tomato sabji in gujarati

  1. સૌ પહેલા એક કઢાઈ લઈ તેમાં તેલ ગરમ કરી લસણની પેસ્ટ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
  2. લસણ સંતળાઈ જાય ત્યારે ધીમી આંચ કરી લાલ મરચુ પાવડર ,મીઠુ ઉમેરી તરત જ ટામેટા અને ૨ ચમચી પાણી ઉમેરીને ૧ મિનિટ માટે સાંતળો.
  3. ટામેટા સંતળાઈ જાય એટલે ધાણાજીરુ ,હળદર અને ૧ કપ પાણી ઉમેરી ૨ મિનિટ ધીમી આંચે ચઢવા દો.
  4. છેલ્લે ગરમ મસાલો અને સુકી મેથી(હાથ વડે ક્રશ કરેલી) ઉમેરી ગેસ બંધ કરી દો.તૈયાર છે ગાર્લિક ગ્રેવી.
  5. પીરસતી વખતે ગરમ ગ્રેવીમાં રતલામી સેવ ઉમેરી કોથમીર વડે સજાવીને રોટલી સાથે પીરસો.
  6. તૈયાર છે ગાર્લિક સેવ ટામેટાનું શાક

Reviews for Garlic sev tomato sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Garlic sev tomato sabji in gujarati

  • સેવ ટમેટાનું શાક

    1 likes
  • સેવ ટમેટા નું શાક

    4 likes
  • સેવ ટમેટા નું શાક

    2 likes
  • સેવ ટામેટા નું શાક

    2 likes
  • સેવ ટામેટા નું શાક

    2 likes
  • સેવ-ગાઠીયાનું છાશમાં વઘારેલ શાક

    5 likes