હોમ પેજ / રેસિપી / રવા સ્પાઇસ મેન્દુવડા

Photo of RAVA SPAICE MENDUVADA by Megha Rao at BetterButter
400
4
0.0(0)
0

રવા સ્પાઇસ મેન્દુવડા

Sep-08-2018
Megha Rao
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા સ્પાઇસ મેન્દુવડા રેસીપી વિશે

તળવું, પૌષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • કેરાલા
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. રવો 1 કપ
  2. દઈ 1/2 કપ
  3. મીઠું. 1 tsp
  4. જીરું. 1 tsp
  5. હિંગ. ચપટી
  6. ટાટા નો સોડા ચપટી
  7. લીલા મરચા ની પેસ્ટ 1tsp
  8. આદુ ની પેસ્ટ 1 tsp
  9. ડુંગરી 1 જીની સમારેલી
  10. લીલા ધાણા. જરૂરમુજબ
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ. તરવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલ માં રવો ,દઈ , મીઠું જીરું ,સોડા, ડુંગરી ,લીલા ધાણા, આદુ મરચા ની પેસ્ટ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી દો
  2. હવે તેને થોડી 10 મિનિટ રેસ્ટ આપો
  3. હવે એક કડાઈ માં તેલ મૂકી તેને ઘીમાં ગેસ પર મિશ્રણ ને ગોળ આકાર આપી તેને વચ્ચે કાણું કારી તરી લો
  4. બને બાજુ થી ગોલ્ડન બ્રાઉન્ન તરી લો
  5. હવે સરવિંગ પ્લેટ માં ગરમ ગરમ સોસ કે પછી લિલી ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર