Open in app

ચીકૂ મિલ્કશેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Parul Bhimani8th Sep 2018

CHIKOO milkshake ના વિશે

Ingredients to make CHIKOO milkshake in gujarati

  • 250 ગ્રામ ચીકૂ
  • 1 1/2 કપ ઠંડુ દૂધ
  • 1tbsp ખાંડ
  • બરફ 4 થી 5 ગંગાડાં
  • અડધી ચમચી એલચી પા.
  • વહીપ્પડ ક્રિમ
  • ચોકલટ સોસ

How to make CHIKOO milkshake in gujarati

  1. ચીકૂ કાપો ફટાફટ. ઠંડુ દૂધ,ખાંડ,બરફ,કાપેલા ચીકૂ એલચી બધું મિક્સ કરી ને ફટાફટ મિક્સર માં પીસી ને જુઇસ બનાવી લો. 7 થી 10 મિનિટે જેટલો સમય લાગશે. થોડીક વહીપ્પડ ક્રીમ વહીપ કરતા 5 મિનિટે જેટલો સમય લાગે છે. ગ્લાસ માં ચીકૂ જુઇસ નીકળો તેની ઉપર વહીપ્પડ ક્રીમ ને સજાવો. ચોકલેટ સોસ થી સજવો.

Reviews for CHIKOO milkshake in gujarati (0)

No reviews yet.

Recipes similar to CHIKOO milkshake in gujarati

  • રોઝ મિલ્કશેક

    1 likes
  • ચીકૂ ચોકલેટ હલવો

    0 likes
  • ઓરીયો બનાના મિલ્કશેક

    0 likes