BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / CHIKOO milkshake

Photo of CHIKOO milkshake by Parul Bhimani at BetterButter
0
3
0(0)
0

CHIKOO milkshake

Sep-08-2018
Parul Bhimani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ડેઝર્ટ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ ચીકૂ
  2. 1 1/2 કપ ઠંડુ દૂધ
  3. 1tbsp ખાંડ
  4. બરફ 4 થી 5 ગંગાડાં
  5. અડધી ચમચી એલચી પા.
  6. વહીપ્પડ ક્રિમ
  7. ચોકલટ સોસ

સૂચનાઓ

  1. ચીકૂ કાપો ફટાફટ. ઠંડુ દૂધ,ખાંડ,બરફ,કાપેલા ચીકૂ એલચી બધું મિક્સ કરી ને ફટાફટ મિક્સર માં પીસી ને જુઇસ બનાવી લો. 7 થી 10 મિનિટે જેટલો સમય લાગશે. થોડીક વહીપ્પડ ક્રીમ વહીપ કરતા 5 મિનિટે જેટલો સમય લાગે છે. ગ્લાસ માં ચીકૂ જુઇસ નીકળો તેની ઉપર વહીપ્પડ ક્રીમ ને સજાવો. ચોકલેટ સોસ થી સજવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર