હોમ પેજ / રેસિપી / ફ્રાય ઈડલી

Photo of Fried idli by   at BetterButter
440
3
0.0(0)
0

ફ્રાય ઈડલી

Sep-08-2018
2 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રાય ઈડલી રેસીપી વિશે

કાલે ઈડલી કરી હતી આજે વધારી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧૦ વધેલી ઈડલી
  2. રાઈ ૧/૨ ચમચી
  3. લાલ મરચું ૧ ચમચી
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  6. ૧ ચમચી સાકર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. કોથમીર

સૂચનાઓ

  1. લોયા માં તેલ મૂકી એક રાઈ નાખો
  2. ઈડલી ના ટુકડા કરી લો
  3. રાઈ તતડે ત્યાં સુધી આ મસાલો કરો
  4. મિક્સ કરો બરાબર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર