Open in app

કોર્ન વીથ સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Bhavna Nagadiya8th Sep 2018

Korn with sendvich ના વિશે

Ingredients to make Korn with sendvich in gujarati

  • બ્રેડ ની સ્લાઇસ આઠ નંગ
  • બટેટા 250 ગ્રામ
  • મકાઇ લીલી એક ડોડા ના દાણા(100)ગ્રામ
  • લીલા વટાણા 100ગ્રામ
  • નિમક સ્વાદ મુજબ
  • બે ચમચી લીંબુ નો રસ
  • ખાંડ એક ચમચી
  • લાલ મરચુ પાવડર 1/2 ચમચી
  • લસણ,લીલા મરચા આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલો કાંદો 1 નંગ
  • જીણી સમારેલ કોથમીર 2ચમચી
  • તેલ 1ચમચો

How to make Korn with sendvich in gujarati

  1. સૌ પહેલા બટેટા ની છાલ કાઢી ટુકડા કરો
  2. લીલા વટાણા લીલી મકાઇ લો
  3. ત્રણે સાથે કુકર મા વરાલે બાફી લો
  4. કુકર થાય ત્યા સુધી મા કાંદો જીણો સમારો
  5. મરચા લસણ,આદુ ની પેસ્ટ બનાવો
  6. લીંબુ નો રસ કાઢી લો
  7. લોયા મા તેલગરમ મુકીકાંદો સાંતલો
  8. આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો
  9. ગેસધીમો રાખીકુકર ખોલો
  10. બાદ બટેટા વટાણા મકાઇ ઉમેરો
  11. ચમચા થી ધીમા ગેસ પરજ મેસ કરો
  12. નિમક,લાલ મરચુ,લીંબુ ખાંડ ઉમેરો
  13. નીચે ઉતારી કોથમીર નાખો
  14. આ બધીક્રીયા 12 મીનીટ મા થઇ જસે
  15. બાદ બ્રેડ ની સ્લાઇસ પરબટર લગાવીપુરણ ભરો
  16. બીજી સ્લાઇસ ઉપર દબાવી ન લો
  17. સેન્ડવીચ મશીન મા બેક કરો
  18. 2મીનીટ મા બેક થઇ જસે
  19. હવે ટોમેટો કેચપ સાથે સર્વ કરો

Reviews for Korn with sendvich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Korn with sendvich in gujarati

  • પૉપ કોર્ન

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • કોર્ન સબ્જી

    1 likes
  • કોર્ન ચિવડા

    2 likes
  • કોર્ન બોન્દા

    2 likes
  • સેન્ડવીચ પીઝા

    3 likes