હોમ પેજ / રેસિપી / કોર્ન વીથ સેન્ડવીચ

Photo of Korn with sendvich by Bhavna Nagadiya at BetterButter
2011
2
0.0(0)
0

કોર્ન વીથ સેન્ડવીચ

Sep-08-2018
Bhavna Nagadiya
12 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન વીથ સેન્ડવીચ રેસીપી વિશે

ક્રીસ્પી અનેટેસ્ટી છે નાસ્તા મા બધા ની ફેવરીટ ડીશ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • બેકિંગ
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડ ની સ્લાઇસ આઠ નંગ
  2. બટેટા 250 ગ્રામ
  3. મકાઇ લીલી એક ડોડા ના દાણા(100)ગ્રામ
  4. લીલા વટાણા 100ગ્રામ
  5. નિમક સ્વાદ મુજબ
  6. બે ચમચી લીંબુ નો રસ
  7. ખાંડ એક ચમચી
  8. લાલ મરચુ પાવડર 1/2 ચમચી
  9. લસણ,લીલા મરચા આદુ પેસ્ટ 1 ચમચી
  10. લીલો કાંદો 1 નંગ
  11. જીણી સમારેલ કોથમીર 2ચમચી
  12. તેલ 1ચમચો

સૂચનાઓ

  1. સૌ પહેલા બટેટા ની છાલ કાઢી ટુકડા કરો
  2. લીલા વટાણા લીલી મકાઇ લો
  3. ત્રણે સાથે કુકર મા વરાલે બાફી લો
  4. કુકર થાય ત્યા સુધી મા કાંદો જીણો સમારો
  5. મરચા લસણ,આદુ ની પેસ્ટ બનાવો
  6. લીંબુ નો રસ કાઢી લો
  7. લોયા મા તેલગરમ મુકીકાંદો સાંતલો
  8. આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો
  9. ગેસધીમો રાખીકુકર ખોલો
  10. બાદ બટેટા વટાણા મકાઇ ઉમેરો
  11. ચમચા થી ધીમા ગેસ પરજ મેસ કરો
  12. નિમક,લાલ મરચુ,લીંબુ ખાંડ ઉમેરો
  13. નીચે ઉતારી કોથમીર નાખો
  14. આ બધીક્રીયા 12 મીનીટ મા થઇ જસે
  15. બાદ બ્રેડ ની સ્લાઇસ પરબટર લગાવીપુરણ ભરો
  16. બીજી સ્લાઇસ ઉપર દબાવી ન લો
  17. સેન્ડવીચ મશીન મા બેક કરો
  18. 2મીનીટ મા બેક થઇ જસે
  19. હવે ટોમેટો કેચપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર