હોમ પેજ / રેસિપી / બટેટીભૂંગળા

Photo of Small potatos and fryms by Kavi Nidhida at BetterButter
467
3
0.0(0)
0

બટેટીભૂંગળા

Sep-08-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટીભૂંગળા રેસીપી વિશે

લસણિઆ બટેટા અને ભૂંગળા

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 300ગ્રામ બટેટી
  2. 1 ટેબલ સ્પૂન આમલી નો રસ
  3. 1½ ટેબલ સ્પૂન લાલ મરચું,
  4. ¼ ટી સ્પૂન હળદર
  5. નમક, ચુટકી હીંગ
  6. 1 ટી સ્પૂન ધાણાજીરું
  7. ¾ કપ પાણી
  8. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બટેટી મીઠું નાખી ને બાફી ને છાલ ઉતારી લો, અને તળી લો
  2. એક વાસણમાં લાલ મરચું,હળદર,મીઠું, હિંગ, ધાણાજીરું, આમલીનો રસ, એક ટેબલ સ્પૂન તેલ,પાણી અને 2 નાની બટેટી છૂંદી ને નાખો
  3. 10 મિનિટ સુધી રહેવા દો
  4. ભૂંગળા અને નાના પાપડ પણ તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર