Open in app

બટેટીભૂંગળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Kavi Nidhida8th Sep 2018

Small potatos and fryms ના વિશે

Ingredients to make Small potatos and fryms in gujarati

  • 300ગ્રામ બટેટી
  • 1 ટેબલ સ્પૂન આમલી નો રસ
  • 1½ ટેબલ સ્પૂન લાલ મરચું,
  • ¼ ટી સ્પૂન હળદર
  • નમક, ચુટકી હીંગ
  • 1 ટી સ્પૂન ધાણાજીરું
  • ¾ કપ પાણી
  • તેલ તળવા માટે

How to make Small potatos and fryms in gujarati

  1. બટેટી મીઠું નાખી ને બાફી ને છાલ ઉતારી લો, અને તળી લો
  2. એક વાસણમાં લાલ મરચું,હળદર,મીઠું, હિંગ, ધાણાજીરું, આમલીનો રસ, એક ટેબલ સ્પૂન તેલ,પાણી અને 2 નાની બટેટી છૂંદી ને નાખો
  3. 10 મિનિટ સુધી રહેવા દો
  4. ભૂંગળા અને નાના પાપડ પણ તળી લો

Reviews for Small potatos and fryms in gujarati (0)

No reviews yet.

Recipes similar to Small potatos and fryms in gujarati