હોમ પેજ / રેસિપી / Veg Peri Peri Sandwich

Photo of Veg Peri Peri Sandwich by Anjali Kataria at BetterButter
1181
10
0.0(1)
1

Veg Peri Peri Sandwich

Sep-08-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • અમેરિકન
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧/૨ કપ બાફેલા મકાઈના દાણા
  2. ૧ મોટી ચમચી કાળા ઓલીવ્સ
  3. ૧ મોટી ચમચી એલીપેનોજ
  4. ૧/૪ કપ બારીક સમારેલા કાંદા
  5. ૧/૪ કપ બારીક સમારેલ શિમલા મરચા
  6. ૧ કપ મેયોનીજ
  7. ૧/૨ કપ મોજરેલા ચીઝ
  8. ૧/૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  9. ૧/૪ નાની ચમચી ઓરેગાનો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧ મોટી ચમચી પેરી પેરી સોસ
  12. ૩-૪ સેન્ડવીચ બ્રેડ

સૂચનાઓ

  1. એક વાસણ લો.
  2. તેમાં મેયોનીઝ નાખો.
  3. બાફેલા મકાઈના દાણા નાખો.
  4. કાળા ઓલિવ પણ નાખો.
  5. ઝીણા સમારેલા કાંદા અને શિમલા મરચા પણ નાખો.
  6. છીણેલું મોઝરેલા ચીઝ નાખો.
  7. સ્વાદાનુસાર મીઠું નાખો.
  8. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ નાખો.
  9. પેરી પેરી સોસ નાખો.
  10. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
  11. હવે બ્રેડ લો તમે ચાહો તો તેની કોર કાપી લો.
  12. તેના ઉપર પેરી પેરી સોસ લગાવો.
  13. ત્યારબાદ તૈયાર કરેલું મિશ્રણ એક બ્રેડ ઉપર પાથરો.
  14. હવે બીજી બ્રેડ થી તેને ઢાંકી લો.
  15. બ્રેડ ઉપર માખણ અથવા તો બટર લગાવી લો.
  16. હવે ગ્રીલ સેન્ડવીચ મશીનમાં આ સેન્ડવીચને પાકવા માટે મૂકો.
  17. ૫ થી ૭ મિનીટ સુધી પાકવા દો.
  18. બ્રાઉન કલરની થાય ત્યારે આ સેન્ડવીચને સર્વિંગ ડીશમાં કાઢી લો.
  19. ( જ્યારે ઘરમાં પાર્ટી હોય ત્યારે તમે બ્રેડ માં માવો ભરી ને ફ્રિજમાં મુકી શકો છો અને જ્યારે પાર્ટી શરૂ થવાની હોય ત્યારે તમે આને ગ્રીલ કરી શકો છો.)
  20. હવે આ સેન્ડવીચને પેરી પેરી સોસ અને ઓર એનો થી સજાવો.
  21. ગરમાગરમ બેચ પેરી પેરી સેન્ડવીચ પીરસવા માટે તૈયાર છે.
  22. ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavana Kataria
Sep-10-2018
Bhavana Kataria   Sep-10-2018

Delicious

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર