Open in app

વેજ પેરી પેરી સેન્ડવીચ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Anjali Kataria8th Sep 2018

Veg Peri Peri Sandwich ના વિશે

Ingredients to make Veg Peri Peri Sandwich in gujarati

  • ૧/૨ કપ બાફેલા મકાઈના દાણા
  • ૧ મોટી ચમચી કાળા ઓલીવ્સ
  • ૧ મોટી ચમચી એલીપેનોજ
  • ૧/૪ કપ બારીક સમારેલા કાંદા
  • ૧/૪ કપ બારીક સમારેલ શિમલા મરચા
  • ૧ કપ મેયોનીજ
  • ૧/૨ કપ મોજરેલા ચીઝ
  • ૧/૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧/૪ નાની ચમચી ઓરેગાનો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ મોટી ચમચી પેરી પેરી સોસ
  • ૩-૪ સેન્ડવીચ બ્રેડ

How to make Veg Peri Peri Sandwich in gujarati

  1. એક વાસણ લો.
  2. તેમાં મેયોનીઝ નાખો.
  3. બાફેલા મકાઈના દાણા નાખો.
  4. કાળા ઓલિવ પણ નાખો.
  5. ઝીણા સમારેલા કાંદા અને શિમલા મરચા પણ નાખો.
  6. છીણેલું મોઝરેલા ચીઝ નાખો.
  7. સ્વાદાનુસાર મીઠું નાખો.
  8. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ નાખો.
  9. પેરી પેરી સોસ નાખો.
  10. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
  11. હવે બ્રેડ લો તમે ચાહો તો તેની કોર કાપી લો.
  12. તેના ઉપર પેરી પેરી સોસ લગાવો.
  13. ત્યારબાદ તૈયાર કરેલું મિશ્રણ એક બ્રેડ ઉપર પાથરો.
  14. હવે બીજી બ્રેડ થી તેને ઢાંકી લો.
  15. બ્રેડ ઉપર માખણ અથવા તો બટર લગાવી લો.
  16. હવે ગ્રીલ સેન્ડવીચ મશીનમાં આ સેન્ડવીચને પાકવા માટે મૂકો.
  17. ૫ થી ૭ મિનીટ સુધી પાકવા દો.
  18. બ્રાઉન કલરની થાય ત્યારે આ સેન્ડવીચને સર્વિંગ ડીશમાં કાઢી લો.
  19. ( જ્યારે ઘરમાં પાર્ટી હોય ત્યારે તમે બ્રેડ માં માવો ભરી ને ફ્રિજમાં મુકી શકો છો અને જ્યારે પાર્ટી શરૂ થવાની હોય ત્યારે તમે આને ગ્રીલ કરી શકો છો.)
  20. હવે આ સેન્ડવીચને પેરી પેરી સોસ અને ઓર એનો થી સજાવો.
  21. ગરમાગરમ બેચ પેરી પેરી સેન્ડવીચ પીરસવા માટે તૈયાર છે.
  22. ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Reviews for Veg Peri Peri Sandwich in gujarati (1)

Bhavana Kataria3 months ago

Delicious

Recipes similar to Veg Peri Peri Sandwich in gujarati

  • પેરી પેરી કાજુ

    2 likes
  • વેજ ક્લબ સેન્ડવીચ કેક

    0 likes
  • બોમ્બે વેજ.ચીઝ સેન્ડવીચ:

    6 likes
  • રેડ સોસ વિથ ચીજજી વેજ સેન્ડવીચ

    4 likes