હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ ઢોકળા

Photo of Instant dhokla by Alka Tulsani at BetterButter
377
5
0.0(0)
0

ઇન્સ્ટન્ટ ઢોકળા

Sep-08-2018
Alka Tulsani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ ઢોકળા રેસીપી વિશે

નાના મોટા બધા ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. સુજી એક મોટો પ્યાલો
  2. દહીં એક નાનો pyalo
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. સોડા બાઈ કાર્બ એક નાની ચમચી
  5. લીંબુ નો રસ એક નાની ચમચી
  6. વઘાર માટે
  7. રાય એક નાની ચમચી
  8. લીલા મરચા 2 નંગ

સૂચનાઓ

  1. સુજી અને દહીં ને મીઠું નાખી બરાબર ભેળવી દો. 5મિનિટ સુધી છોડી દો.
  2. ત્યાં સુધી ઢોકળીયા માં પાણી ગરમ કરવા મુકો
  3. સુજી ના મિશ્રણ માં સોડા નાખો તેની જ ઉપર લીંબુ નો રસ નાખો.
  4. હવે થાળી માં તેલ લગાવી સુજી નું ખીરું પાથરી 10મિનિટ માટે ઢોકળીયુ બંધ કરો
  5. થઇ જાય એટલે અડધી વાટકી તેલ ગરમ કરી રાય લીલા મરચા નું વઘાર કરો
  6. ઢોકળા ને ધાણાભાજી અને લાલ મરચું પાવડર થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર