Open in app

ઇન્સ્ટન્ટ ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  1 people
Alka Tulsani8th Sep 2018

Instant dhokla ના વિશે

Ingredients to make Instant dhokla in gujarati

  • સુજી એક મોટો પ્યાલો
  • દહીં એક નાનો pyalo
  • મીઠું સ્વાદ અનુસાર
  • સોડા બાઈ કાર્બ એક નાની ચમચી
  • લીંબુ નો રસ એક નાની ચમચી
  • વઘાર માટે
  • રાય એક નાની ચમચી
  • લીલા મરચા 2 નંગ

How to make Instant dhokla in gujarati

  1. સુજી અને દહીં ને મીઠું નાખી બરાબર ભેળવી દો. 5મિનિટ સુધી છોડી દો.
  2. ત્યાં સુધી ઢોકળીયા માં પાણી ગરમ કરવા મુકો
  3. સુજી ના મિશ્રણ માં સોડા નાખો તેની જ ઉપર લીંબુ નો રસ નાખો.
  4. હવે થાળી માં તેલ લગાવી સુજી નું ખીરું પાથરી 10મિનિટ માટે ઢોકળીયુ બંધ કરો
  5. થઇ જાય એટલે અડધી વાટકી તેલ ગરમ કરી રાય લીલા મરચા નું વઘાર કરો
  6. ઢોકળા ને ધાણાભાજી અને લાલ મરચું પાવડર થી સજાવો

Reviews for Instant dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes