હોમ પેજ / રેસિપી / મસાલા પુરી

Photo of msala puri by Bhavna Nagadiya at BetterButter
392
3
0.0(0)
0

મસાલા પુરી

Sep-08-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પુરી રેસીપી વિશે

ભોજન મા કે સવાર ના નાસ્તા મા બન્ને મા ચાલે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉ નો લોટ 250 ગ્રામ
  2. તેલ મોણ માટે 1 ચમચો
  3. નિમક સ્વાદ મુજબ
  4. હરદર 1/4 ચમચી
  5. લાલ મરચુ 1/4 ચમચી
  6. મરીપાવડર 1/4ચમચી
  7. પાણી જોઇતા મુજબ
  8. તલવા માટે તેલ

સૂચનાઓ

  1. ઘઉના લોટ ને ચાલી લો
  2. તેમા નિમક,લાલ મરચુ,હરદર,મરી નાખો
  3. તેલ નુ મોણ નાખી મીક્સ કરો
  4. પાણી નાખી પરોઠા જેવો કઠણ લો઼ બાધો
  5. સારી રીતે મસલી લો
  6. નાના નાના લુવા કરી પુરી વણો
  7. લોટ બાંધો ત્યારે તેલ ગરમ કરવા મુકવુ
  8. હવે પુરી વણી ગરમ તેલ ઁા તલી લે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર