Open in app

ચોકલેટ મગ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  2 min
પીરસવું  1 people
Hetal Sevalia8th Sep 2018

Chocolate mug cake ના વિશે

Ingredients to make Chocolate mug cake in gujarati

  • 4 ટેબલ સ્પૂન મેંદો
  • 4 ટેબલ સ્પૂન દળેલી ખાડ
  • 1 ટેબલ સ્પૂન કોકો પાવડર
  • બે ચપટી બેકિંગ પાવડર
  • એક ચપટી બેકિંગ સોડા
  • 2 ટેબલ સ્પૂન તેલ
  • 4 ટેબલ સ્પૂન દૂધ
  • 4-5 ટીપાં વેનિલા એસન્સ
  • 2-3 ટીપાં લીબુ નો રસ

How to make Chocolate mug cake in gujarati

  1. એક કોફી મગ લઈ તેમાં પહેલાં ડ્રાય સામગ્રી ભેગી કરી મિક્સ કરો.
  2. હવે બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિક્ષ કરી લો. ગાઠા ન પડે તેનું ધ્યાન રાખવું.
  3. માઈક્રોવેવ ને હાય પાવર પર મૂકી કેક ને 2 મિનિટ માટે બેક કરી લો.
  4. ચોકલેટ સોસ રેડી ગરમાગરમ કેક સવૅ કરો.

Reviews for Chocolate mug cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate mug cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • મસાલા મગ

    1 likes
  • મગ મખની.

    4 likes