હોમ પેજ / રેસિપી / ચોકલેટ મગ કેક

Photo of Chocolate mug cake by Hetal Sevalia at BetterButter
0
5
0(0)
0

ચોકલેટ મગ કેક

Sep-08-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ મગ કેક રેસીપી વિશે

વરસાદ માં ગરમાગરમ કેક તે પણ ફકત 2 મિનિટ માં બીજું શું જોઈએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • બેકિંગ
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 4 ટેબલ સ્પૂન મેંદો
  2. 4 ટેબલ સ્પૂન દળેલી ખાડ
  3. 1 ટેબલ સ્પૂન કોકો પાવડર
  4. બે ચપટી બેકિંગ પાવડર
  5. એક ચપટી બેકિંગ સોડા
  6. 2 ટેબલ સ્પૂન તેલ
  7. 4 ટેબલ સ્પૂન દૂધ
  8. 4-5 ટીપાં વેનિલા એસન્સ
  9. 2-3 ટીપાં લીબુ નો રસ

સૂચનાઓ

  1. એક કોફી મગ લઈ તેમાં પહેલાં ડ્રાય સામગ્રી ભેગી કરી મિક્સ કરો.
  2. હવે બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિક્ષ કરી લો. ગાઠા ન પડે તેનું ધ્યાન રાખવું.
  3. માઈક્રોવેવ ને હાય પાવર પર મૂકી કેક ને 2 મિનિટ માટે બેક કરી લો.
  4. ચોકલેટ સોસ રેડી ગરમાગરમ કેક સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર